{"title":"Gujarati Books","description":"","products":[{"product_id":"ramayana-gujarati","title":"Ramayana (Gujarati)","description":"Countless eons ago, when men and animals could converse together and powerful \u003cem\u003ebrahmanas\u003c\/em\u003e would effect miracles, the uncontrollable demon Ravana was terrorizing the universe. The \u003cem\u003eRamayana\u003c\/em\u003e records the adventures of Rama, the Lord of righteousness, as He struggles to overcome the forces of Ravana. This absorbing narration has delighted and enlightened countless generations in India, and its timeless spiritual insights are compellingly relevant in today’s confused world.\n\n\n\nમાનવભક્ષીઓના સમર્થ રાજા, રાવણ કઠોર તપશ્વર્યા કરીને એવો શક્તિશાળી થઈ ગયેલો કે બ્રહાંડના સ્વામીઓ પણ તેની સમક્ષ ઊભા રહી શકતા નહોતા. વૈશ્વિક હોનારતથી ભય પામેલા, દેવો, રાહત માટે વિશ્વના સર્જનહાર બ્રહાજી પાસે ગયા.\n\n\n\nજ્યારે બ્રહાજી વિચારમાં લીન થઈ ગયા હતા કે અજેય રાક્ષસને કેવી રીતે જીતી શકાય, ત્યારે પરમેશ્વર, વિષ્ણુદેવાધિદેવ, બ્રહાંડના સ્વામીઓની સભામાં પ્રગટ થયા.\n\n\n\nબ્રહાજીના નેતૃત્વ દ્વારા, દેવોએ ભગવાન વિષ્ણુની પૂજા કરી અને વિશ્વનો રાવણથી છુટકારો મેળવવા માટે પ્રાર્થના કરી. ભગવાન વિષ્ણુએ જવાબ આપ્યો, ગભરાશો નહીં, હું તમારા શત્રુનો નાશ કર્યા પછી, પૃથ્વી ઉપર ૧૧,૦૦૦ વર્ષ શાસન કરવા, જલ્દીથી અવતાર લઈશ.\n\n\n\nઆમાં ગૌરવશીલ વૈદિક મહાકાવ્ય, રામાયણ પ્રગટ થાય છે. ભગવાન વિષ્ણુના અવતાર, ભગવાન રામના મહાન સાહસકાર્યોનો સથવારો કરીએઃ તેમનો વનવાસ, રાવણ વડે રામની પત્નીનું અપહરણ, અને છેવટે રામે દુષ્ટ રાવણને અતુલ્ય બોધપાઠો આપ્યા. મૂળ અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તક હવે ગુજરાતી અનુવાદમાં પણ ઉપલબ્ધ છે.","brand":"iskcongogita","offers":[{"title":"Default Title","offer_id":45616436379846,"sku":"GUJ-RAMA","price":250.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0669\/0576\/8134\/files\/Valmiki-Ramayan-Gujarati-scaled.jpg?v=1773259979"},{"product_id":"bhagvad-gita-as-it-is-gujarati","title":"Bhagvad Gita As It Is (Gujarati)","description":"\u003cp\u003eBhagavad Gita is universally renowned as the jewel of India's spiritual wisdom. Spoken by Lord Sri Krishna, The Supreme Personality of Godhead, to His intimate devotee Arjuna, the Gita's 700 concise verses provide a definitive guide to the science of self-realization.\u003c\/p\u003e\n\n\u003cp\u003eHis divine grace A.C.Bhaktivedanta Swami Prabhupada is uniquely qualified to present this English translation and commentary on Bhagavad-Gita. He is the world's foremost Vedic scholar and teacher, and he is also the current representative of an unbroken chain of fully self-realized spiritual masters beginning with Lord Krishna Himself.\u003c\/p\u003e\n\n\u003cp\u003eUnlike other editions of the Gita, this one is presented as it is - without the slightest taint of adulteration or personal motivation.\u003c\/p\u003e","brand":"iskcongogita","offers":[{"title":"Default Title","offer_id":45616478716102,"sku":"GJT001","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0669\/0576\/8134\/files\/BhagvadGita-Gujarati-2.jpg?v=1773260166"}],"url":"https:\/\/donations.iskconwhitefield.org\/collections\/gujarati-books.oembed","provider":"donationsiskcon","version":"1.0","type":"link"}